વિવેક ચૂડામણિ

નિવેદન શ્રીમત્ શંકરાચાર્યે દસ મુખ્ય ઉપનિષદો ઉપર તેમ જ ભગવદ્ ગીતા ઉપર વિસ્તૃત વિવેચનરૂપ ભાષ્ય લખ્યું છે તથા વેદવ્યાસનાં બ્રહ્મસૂત્રો ઉપરનું તેમનું ભાષ્ય તો તત્ત્વજ્ઞાનના સાહિત્યમાં જગવિખ્યાત છે. આ ભાષ્યોમાં તેમણે અદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. આ વિસ્તૃત ભાષ્યોમાં તાર્કિક પરિભાષાઓમાં વણાયેલા એ અદ્વૈતસિદ્ધાંતના મુખ્ય મુદ્દદાઓને સામાન્ય અભ્યાસી-જિજ્ઞાસુ પણ સરળતાથી સમજી શકે એ રીતે આ ગ્રંથમાં … વાંચન ચાલુ રાખો વિવેક ચૂડામણિ