વેદાન ું વચન 1
Contents વેદાન ું વચન ………………………………………………………………………………………………………………………….. 1 ભૂ મિકા ……………………………………………………………………………………………………………………………….. 1 વેદાન ું વચન ………………………………………………………………………………………………………………………….. 7 પ્રથિ ઉપદેશ : કિમકાડું ………………………………………………………………………………………………………… 7 પહેલો અધ્યાય ……………………………………………………………………………………………………………………. 7 બીજો અધ્યાય …………………………………………………………………………………………………………………… 10 બીજો અધ્યાય …………………………………………………………………………………………………………………… 10 ત્રીજો અધ્યાય …………………………………………………………………………………………………………………… 12 ચોથો અધ્યાય …………………………………………………………………………………………………………………… 17 (17/76)…………………………………………………………………………………………………………………………. 19 (18/76)…………………………………………………………………………………………………………………………. 19

વેદાન ું વચન ભૂ મિકા ( લખનાર બાબા નગિનામ િંહ વેદી, આત્િદશી ) (૧) આ ગ્રું હ, કે જે બાબા નગિનામ િંહ વેદીએ ઋમિ મ મનઓનાું વચનોિાુંથી ભેિો કરેલો છે, તે કેવળ વેદભિવાનના ઉપદેશ િાટે આવી રીતે વેદોિાથુંી અલિ કરવાિા ુંઆવ્યો છે. ને ( ુંસ્કૃત નહહ જાણનારા, તથા િાત્ર હહન્દી ભાિા જાણનારા િહાશયો િાટેના એક ક શળ વડીલ તરીકે એની યોજના કરવાિાું આવી છે. તેથી, જે કોઈ એન ું શ્રવણ કરે, તે મશક્ષણની આ યોજનાની ાથમકતા કરે,
વેદાન ું વચન 2
તેના દ્વારા, એન ું શ્રવણ કરનાર કશી પણ રોકટોક મવના, દ્ય -લોક (દેવલોક) કહેવાતા બ્રહ્મલોકિાું પહોંચી જાય છે. અને પ્રજાપમત (પરિાત્િા પરિેશ્વર) ાથ ે એનો િેળ થઈ જાય છે. (૨) એનો ઉપદેશ, ખર ુંજોતાું, િાત્ર િાન િી, એટલે કે કોઈ િાણ ે કહેલોજ નહહ, પરુંત દૈવી છે, કે જે પરિેષ્ઠિ વિેરે ઋમિઓને, સ્વય ુંબ્રહ્મા પા ેથી પ્રાપ્ત થયલેો છે, અને જે સ્ત્રી-વશું, પ રિ-વશું, એ બે વશુંના ઋમિઓ (જ્ઞાનીઓ) દ્વારા છેક આપણા સ ધી ચાલી આવેલો છે. (૩) હવે, અહીં હ ું ઢુંઢેરો પીટ ું છું, અથવા કહો કે, તિને એક શ ભ િાચાર ુંભળાવ ું છું. કે વેદ ભિવાન દ્વારા અિને ખબર પડી છે કે, તિારા ઈશ્વર ાથેનો િેળાપ િાટે દૈવે એક એવો મનયિ નક્કી કયો છે, કે જેના વડે કરીને તિ ે બ્રહ્મલોકિા ુંદાખલ થઈને, મ ક્તત િેળવી શકશો. (૪) એ મનયિ એવા પ્રકારનો છે, કે જેવો અહહિં ( ુંારિાું) રાજ્યોનો મનયિ હોય છે, તે એ, કે, જે દ ન્યવી મવદ્યાઓનાું પ્રિાણપત્રો ( ટીફીકેટ) િેળવી લ્યે છે. અને તે ાથે, જેિની ચાલચલિત, પણ ારી હોય છે, એિને જ રકારી નોકરી િાટે લાયક લેખવાિાું આવે છે. ને એવાઓને જ રાજ્યકતામઓના ુંદરબારિા ુંસ્થાન િળે છે. (૫) હ ું તિને ાચ ું જ કહ ું છું કે, તિે ુંારી તથા વ્યવહાહરક મવદ્યાઓની પ્રાપ્પ્તને પ્રતાપે કરીને, દ ન્યવી ુંપમિ કિાઓ છો, અને દ ન્યવી રાજ્યકતામઓની િક્ષ તિને ખ ર ી તથા ન્િાન પ્રાપ્ત થાય છે. (1/76) એવી રીતે, આ ઈશ્વરીય મવદ્યાની પ્રાપ્પ્ત થવાની, તિને બ્રહ્મલોકિા ું(યથેચ્છ) ભોિ િળી શકે છે. અન ે તેનાું ખા દરબારિાું તિને ઊંચ ું આ ન તથા િાનપાન પ્રાપ્ત થઈ શકે છે. (૬) એટલ ું જ નહહ પણ અહીં જેવી રીતે પોતપોતાની યોગ્યતાને કારણે ઉિેદવારને રકારી પદ િળે તથા અમધકાર અપાય છે, તેવી જ રીતે બ્રહ્મલોકિા ું
વેદાન ું વચન 3
પણ, પોતપોતાની કરણી તથા, પોતપોતાના કરતૂત અન ાર, તિને ત્યાનુંી નોકરી ચાકરી િળી શકે છે. ને તે રીતના આત્ત્િક અમધકાર પણ, યોગ્યતાના અન ાર આપવાિાું આવે છે. (૭) અહીં તો, તિે (દ ન્યવી) મવદ્યાઓિા ુંપા થઈ જાઓ તોયે, જિા ખાલી ન પડે ત્યાું સ ધી તિારે નોકરી િાટે રાહ જોવી પડે છે. અને જો નોકરી િળે, તોયે, ત્યાું તિારી બઢતી અમ ક ચોક્ક હદ સ ધી જ જઈ શકે છે. પરુંત તિારાથી સ્વયું રાજા-િહારાજા તો કદી પણ નથી બની શકાત ું. જ્યારે આ (ઈશ્વરીય ઉપદેશ) પા કરવા વડે, તિે આિળ વધીને, છેક પ્રજાપમત (પરિેશ્વર) ાથે િેળ ાધીને સ્વય ું પ્રજાપમત બની શકો છો. (૮) આ પ્રકારની દેવલોક સ ધીની ઉન્નમતિાું, (મવશેિ) ફાયદો એ થવા પાિ ે છે કે, ત્યા ુંતિે ત્ય કુંલ્પ અને ત્યકાિ બની જાઓ છો, અને અહીં આ દ મનયાિાું જે િનિિતા પદાથો પહરશ્રિ કરવાથી પણ ન િળી શકે, તે ત્યા ુંતિન ે િાત્ર ુંકલ્પ કરવા વડે આવી િળે છે. દાખલા તરીકે, અહીં રપાળી નારી િહાિહેનતે િળવા પાિે, તથા િરણ પાિલેા ુંિા, બાપ, ભાઈ, કે પ ત્ર વિેરે તો, કોઈ પણ રીતે ન િળી શકે, પણ એ બધ ું, ત્યા ુંિાત્ર કુંલ્પથી પ્રાપ્ત થઈ જાય છે. (૯) તિે જો ઈચ્છો કે, અિન ેરપાળી સ્ત્રી િળે, તો, કુંલ્પ કરતા ુંજ ત્યા ું સ્ત્રીઓ ઉત્પન્ન થઈ જાય, અને તિે જ્યારે એવી ઈચ્છા કરો કે (ગ જરી િયેલાું) િા, બાપ, ભાઈ, પ ત્ર વિેરે િળે, તો એ પણ િાત્ર કુંલ્પ કરતા ુંજ પેદા થઈ જાય છે. એવી રીતે, ાદ ભોજન, સ ન્દર વસ્ત્રો, ઉિિ ઘરબાર, અરે, બાિબિીચા, નહેરો વિેરે, જે કુંઈ ચાહો તે બધ ું જ ત્યાું ુંકલ્પ વડે પ્રાપ્ત થઈ જાય છે. અને એન ું નાિ છે. બ્રહ્મલોક (એટલે કે સ્વિમ). (2/76)
વેદાન ું વચન 4
(૧૦) તેથી, આવો, િારું કહેવ ું ાુંભળો, ને િારો ભરો ો ઉિિ દ્વાર બનીન ે તિારી િક્ષ હાજર થયો છું. હ ું તિને એવા પદાથો બતાવીશ, કે જેને, આંખો દેખતી નથી, તિે કાન ાભુંળતા નથી, છતાું, જે વમશક્તતિાન પરિેશ્વરે, તિારે િાટે બ્રહ્મલોકિાું તૈયાર કરી રાખ્યા છે. તિને, અને, એના ુંિેળાપિાું, કોઈ અજબ સ ખ રહે છે, જેને પરિાનુંદ કહેવાિાું આવે છે. અને એને પ્રાપ્ત કરીને, િન ઠય (દ ુઃખસ ખથી) મ તત થઈ જાય છે. (૧૧) કોઈ કદાચ એિ પણ કહે કે એવ ું તે વળી કેિ કરીને બની શકે ? એિ થવ ું, એ તો કિણ, બલકે અ ુંભવ છે, કેિકે, આ બધ ું િાત્ર કહેવા પ રત ું છે, પણ નક્કી નથી, બોલવા પ રત ું છે, પણ એની (કોઈ) ાગબતી નથી. તો એને હ ું િજાવી દઉં કે, ઈશ્વરીય મનયિિાું કશ ું પણ કિણ નથી, બલ્કે બધ ું જ બની શકે છે. તે િાટે હ ું વેદ ભિવાનિાથુંી એ મ દ્ાતુંોનો ગ્રુંહ કરીને, તિારા િનિા ું મવશ્વા પડે તે િાટે, એનો અન વાદ કરું છું. (૧૨) કારણકે, જ્યાું સ ધી (િન ઠય) ાભુંળે નહહ, ત્યાું સ ધી જાણે નહહ. જાણે નહહ, ત્યાું સ ધી મવશ્વા ન કરે, ત્યાું સ ધી આચરણિાું ઉતારે નહહ, તેથી પહેલાું તિે ાુંભળો પછી જાણો, પછી ભરો ો કરો, ને તે પછી, આચરો. (૧૩) વેદોનો ુંપૂણમ આશય એવો છે કે, િન ઠય અન્તે દેવતા બની જઈને, પ્રજાપમત ાથે િેળ ાધે, એવો િેળ ાધવા િાટે, ફતત બે િાિો અથવા ાધનો છે. એક છે કિમકાડું, ને બીજો છે જ્ઞાનકાડું. િસ્ત વેદો આ બે િાિો અથવા ાધનોનો સ્પઠટતા પૂવમક મવિતે ઉપદેશ કરે છે. (૧૪) વાસ્તવિા ું(-એટલે કે ખરું જોતાું-), કિમ કાડું એક એવો ઈશ્વરીય કીમિયો (SPIRITUAL CHEMISTRY) છે કે જેનાું વડે કરીને, િન ઠય પોતાની આ સ્થૂળ ભૌમતક (િાટીની) કાયાને બદલીને, કોઈ હદવ્ય દેહ ધારણ કરી શકે. અન ે જ્ઞાનકાડું, ખર ુંજોતા ુંએવો એક રહસ્યનો પહરચય છે, કે જેના વડે કરીને િન ઠય,
વેદાન ું વચન 5
બ્રહ્માિાું બધ ું જ બની શકે અને જે સ્વયું પરિાનુંદ છે. તેવા પરિાત્િાના મવશેિ સ ખિાું એ પહોંચી જઈ શકે. (3/76) (૧૫) પહેલાું (-પૂજન અચમન વિેરે ફળ-) કિમકાુંડનાું િાિમ થકી િન ઠય બહ બહ તો, પરિેશ્વર (બ્રહ્મ) ના ગ ણો તથા તેની શક્તતઓ િેળવીને, જે ચાહે તે કરી શકવા િથમ બને, પરુંત (બ્રહ્મ) ના સ્વરપિાું, તથા તનેા આનદુંિાું, એને પ્રવેશ િળી શકતો નથી. અને બીજા, (જ્ઞાનના) િાિમદ્વારા તો, તે એિા ુંપ્રવેશ પાિીને, સ્વયું પોતે જ પરિેશ્વર બની જઈ શકે છે. (૧૬) અને વળી, પહેલાું (કિકમાડું) િાિમિાું શાસ્ત્રોએ કહેલી િહાિોટી મ શ્કેલીઓ, અને તપ તથા વ્રતોની કિણાઈઓ ભરેલી પડી હોય છે. એટલ ું જ નહહ પણ અન્તે એના ફળ પણ કૃમત્રિ, એટલે કે બનાવટી, અને અનેક જાતના ુંહોય છે, અને તે યે વળી, નાશવતું હોય છે. એ કારણે એ ફળ દ ુઃખ અને શોકથી મ તત નથી હોતાું. પરુંત , બીજા (જ્ઞાનના) િાિમિાું, શાસ્ત્રોની, આિ કરવ ું ને તેિ કરવ ું, એવી કોઈ મ શ્કેલી નથી હોતી, બલકે, ત્યા ુંસ્વતત્રુંતા છે. વળી, એન ું ફળ પણ અકૃમત્રિ, અ લી, ને મનત્ય હોય છે. મનત્ય પ્ર ન્નનતારપીએ ફળ એકજ, અને તેથી, શ દ્ હોય, એિાું જરાયે દ ુઃખ શોક (ની ભેળ ળે) નથી હોતી. (૧૭) અને એ પણ ખરી વાત છે કે, પહેલા (કિમકાડુંના) િાિમિા ુંએવો મનયિ છે કે, (જીવ) જેવ ું કરે, તેવ ું પાિે. કેિકે જે જેવી િજ રી કરે, તેવો બદલો એને િળવો જોઈએ, તેથી એ િાત્ર લૌહકક ‘ન્યાય’ ની ક્સ્થમત છે. પરુંત , બીજા (જ્ઞાન) િાિમ દ્વારા તો, આપણને જે િળે, તે બધ ું િફત, ને (રોકડ) છે. િરવાન ે વાયદે નહહ. ત્યાું તે િાટે કશ ું પણ કરવ ું પડત ું નથી. તેથી, એ ‘પ્ર ાદ’ ની ક્સ્થમત છે. (૧૮) આ પ્ર ાદની ક્સ્થમત છે તો ઘણી િોટી, અને એ િેળવવાની ઈચ્છા પણ હ કોઈ કરે છે. પરુંત એની પ્રાપ્પ્તનો આધાર, એક અમ ક ખા રહસ્યની જાણકારી ઉપર રહે છે. તેથી, એના અમધકારી િાત્ર એવા જ (ત્જજ્ઞાસ ઓ) થાય છે.
વેદાન ું વચન 6
કે જે, મનિમળ બ દ્ધદ્, ન ેપમવત્ર હ્રદય (એટલે કે – પમવત્ર ભાવના) રાખી જાણે. એ હકીકત પણ દેખીતી છે કે, અંતુઃકરણની તથા બ દ્ધદ્ની એવી શ દ્ધદ્ (યોગ્ય) કિો કયામ મવના નથી થઈ શકતી. તેથી પ્ર ાદીનાું ઈચ્છકોન ું પ્રથિ (કતમવ્ય) ાધન, કિમ (છે). ને તે પછી, જ્ઞાન છે. (4/76) (૧૯) તેથી કરીને, વેદોિાું કિમકાુંડન ું વણમન પ્રથિ કરેલ ું છે, ને જ્ઞાન તો, છેક એને છેડે ઉપદેશાય છે. અહીં પણ, આ ઉપદેશિાું, આપણે પહેલાું કિમકાુંડના મ દ્ાન્તોનો, અને તે પછી જ, શાન કાુંડના મ દ્ાુંતોનો અન વાદ કરીશ ું. પણ તેયે, એટલ ું જ કરીશ ું, કે જેટલ ું િાપ (ચાલ ) ભાિા જાણતાું િહાશયો િાટે પૂરત ું થઈ પડે. જેિને બધ ું જ ખપત ું હોય, તઓે, સ્વય ુંવેદ ભિવાન પા ેથી એ જાણી લ્યે. (૨૦) હવે અિે, અિારા ઈશ્વર પરિાત્િાિા ુંદ્રઢ મવશ્વા ાથે, િિુંળાચરણ કરીએ છીએ કે , આપણો આ (િોક્ષનો) મનશ્ચય પૂરો થાય, આપણે ભક્તતપૂવમક એવ ું પિન કરીએ, ને એવા પ્ર ાદનો ાક્ષાત્કાર પાિીએ, કે જેનાું આપણે બધા અગભલાિી છીએ. (૨૧) આ ઉપદેશ િાત્ર અિે કલ્પી લીધેલો નથી. પરુંત વેદોિાુંથી લેવાયેલો, અને તેથી, ઈશ્વરીય છે. એન ું (ચાલ ) ભાિાિાું અહીં અવતરણ કરેલ ું છે. છતાું, એ ુંપૂણમ વેદોના વચનોને અન રે છે. ને તેથી, એ ઈશ્વરીય વાણી છે. ।। ૐ ।। (5/76)
વેદાન ું વચન 7
।। ૐ ।।
વેદાન ું વચન પ્રથિ ઉપદેશ : કિમકાડું પહેલો અધ્યાય (૧) વેદોિાું, કિમકાુંડન ું એવ ું િનોરુંજક શાસ્ત્ર કહેલ ું છે, કે જેનાું દ્વારા (પાચું ભૂતોનો બનેલો) ભૌમતક િન ઠય (તેજોિય) દેવતા બની શકે છે. દેવોને આપણાું જેવા સ્થૂલ દેહો નથી હોતા. પરુંત એ કલ્પનાિય, એટલે કે તજેોિય ત્વો જ હોય છે. અને તેથી, તે આપણાું દેહો જેવા કઠટને વશ નથી હોતાું. પરુંત કદાચ કોઈ અજાણ િન ઠય આ બાબતિાું એવો મવચાર પણ કરે, કે દેહન ું એવ ું પહરવતમન કેવી રીતે બની શકે ? પરુંત થોડો મવચાર કરતાું એને િજવ ું જોઈએ, કે ક દરતી કાન નિાું અથવા કહો કે ઈશ્વરીય મનયિિાું, કશ ુંક અઘરું નથી, કેિકે, િાનવદેહ પ્રાપ્ત થતાું પહેલાું પોતે શ ું હતો, ને ક્ા ુંહતો, તેનો અલ્પ મવચાર કરવાથી પણ, એ જાણી શકે છે, કે પોતે કેવાું કેવાું પહરવતમનો પાિી ચૂકેલો છે.
વેદાન ું વચન 8
(૨) એ તરતજ નક્કી કરી શકે છે કે પોતે, જન્િ પહેલાું, મપતાના વીયમિા ું મ કાયેલ ું િાત્ર અપમવત્ર જળગબન્દ હતો. પરુંત િય પાકતાું પ્રકૃમતએ એને િાતાના ુંિભામશયિા ુંમ િંચ્યો. તે પછી ત્યાું, એ પ્રકૃમતનો પહરપાક થતાું, એ લોચા, પરપોટા, કગબલ, અન ેપછી જન્િવાને તૈયાર એવા બાળક રપે બની િયો, તેથી, એ ચોક્ક પણે જાગણ શકે છે, કે એન ું પોતાન ું વતમિાન ઘડતર િાત્ર પાણીિાુંથી થય ું છે. (૩) વળી આિળ એણે એ પણ મવચારવ ું ઘટે કે, મપતાના વીયિમાું, વીયમરપે સ્થાન િળતાું પહેલાું એની ક્સ્થતી કેવી, ને કયા ુંહતી. િને ખાતરી છે, કે થોડો રખો મવચાર કરવાથી પણ એ િજી શકશે, કે શરિાું, એ િાત્ર અન્ન હતો, જે એના મપતાએ ખાધ ું, પછી એવા અન્નરપે રહેલો એ મપતાનાું પતવાશયિાું પચ્યો, અને તેનો ર યકૃત (લીવર) િા ુંિયો, ને રતત બન્યો. રતત બનીને, એ મપતાના પ્રત્યેક અંિનો આહાર બન્યો. અને તેિાથુંી વમ અંિોનો મનચોડ – ાર રપે, મપતાના ુંવીયમના પ્રવાહિા ુંપ્રવેશ્યો, અને પોતે વીયમરપે, ત્યા ુંપ્રિટ થયો. (૪) અન્નન ું ખરું રપ શ ું છે ? ઘા , પાદુંડા, એ ક્ાથુંી નીપજે છે. ૧ ધરતીિાથુંી. તે ઉપરથી જણાય છે કે, અમ ક કાળે એ ધરતીનાું પેટાળિાું હતો, ન ે ધરતીએ એને (6/76) વનસ્પમત રપે જણ્યો. ને તે પછી, એ પોતાના િન ઠય મપતાનો આહાર થયો હોવો જોઈએ. આવી રીતે મવચાર કરીને એ નક્કી કરી શકે છે કે, પોતે પહેલાું િાટી હતો. ને િાટીિાથુંી નીકળીને, દૈવી પ્રકૃમત દ્વારા, અનેક રપો બદલતો, પોતે છેવટે િાણ થવા પામ્યો છે. (૫) પણ ક્ાયુંે, આ મવચારનો છેડો નથી આવતો, એણે જાણવ ું જોઈએ કે, હવે પછીયે, એ એવા િન ઠયનાું ખોગળયાિાું દાકાળ નથી રહી શકવાનો, જન્િ પછીયે, એ પ્રકૃમતને પ્રતાપે, પહરવતમન પાિતો, પહેલો બાળક, પછી ય વાન, ન ે પછી વૃદ્ થતો, અને અમ ક મનમશ્ચત િયે, િરી પણ જવાનો છે. અને વળી પાછો, ધરતીિા ુંધરબાઈને િાટી બની જવાનો છે. એિ મવચારતાું એને ખબર પડે છે કે,
વેદાન ું વચન 9
હ ું જ્યાથુંી આવ્યો, ત્યા ુંજ પાછો જઉં છું. (ને તે કાળિા ુંજાતજાતના ુંપહરવતમનોનો અન ભવ કરું છું.) (૬) ત્યારેયે, એણે એવ ું ન િાની લેવ ું જોઈએ કે, હવે િારે ધરતીિાથુંી પાછ ું બહાર નીકળવાન ું નહહ રહે. કેિકે, એણે વળી પાછું, ઘા પાુંદડાું રપે બહાર પડવ ું જ રહ્ ું. કેિકે ક દરતનો એવો મનયિ છે કે, જે િભમિા ુંઆવે તે અવશ્ય જન્િે છે. ને જે (િાટીિાું) વવાય તે ઉગ્યા મવના નથી રહેત ું. અને તેિ છતા ુંપણ, એવ ું ભાગ્યે જ બને, હ ું એ પાછો િન ઠયનો આહાર બને. થવા પાિે. બલકે, એવ ું પણ થાય કે (પોતાનાું કિો તથા વા ના મ જબ) એ પશ પુંખીનાું કે કીડા પતુંગિયાના પટેિા ું જઈ પડે. અને એિ થતાું, એ પોતે નર-િાદા દ્વારા, પશ પુંખી કે કીડો િિતરું પણ બની જાય. (૭) આ ઉપરથી જણાય છે કે, ક દરતનાું કાનૂનોને વ વરતીને, મવગચત્ર પહરવતમનો પાિતો શ ું નો શ ું બની જાય છે. અજ્ઞાની િન ઠયની િમત પહેલાું તો, (આ બધ ું મવચારીને) દુંિ થઈ જાય છે. પણ છેવટે એણે ચોક્ક પણે જાણી લેવ ું રહ્ ું, કે હ ું કોઈવાર િન ઠય, તો કોઈવાર પશ બની જાઉં છું. કદીક પશ પુંખી બનીને ચારો ચરી ખાઉં છું. ઉડ ું છું. ને િાર પણ ખાઉં છું. કોઈ વાર ઉંટ કે િદમભ બનીને બોજ ઉપાડ ું, ને િાર પણ ખાઉં છું. એવી રીતે, ભાઈઓ ! તિે પ્રત્યકે ખોગળયાિાું, તેવા પ્રત્યેક રપે લટાર િારતાું, કદી િાટી, કદી વનસ્પમત, ને કદીક (7/76) જીવત ું પ્રાણી પણ બની જાઓ છો. આ એજ અદભૂત ચક્કર છે, કે જેને વેદના જાણકાર બ્રાહ્મણો, ું ાર ચક્ર કહે છે. (૮) એવ ું રખે િાની બે તાું કે, આવી રીતે એ દા આ ભૂલોકિાું જ ચક્કર ખાયા કરે છે. બનવા જોિ છે કે, નાનામવધ આકારોન ું કારણ બનતો એનો જીવરપી જે ખરો ર પ્રવાહી રપ છે, તે સૂયમનાું તાપથી, વરાળન ું રપ લઈને આકાશિાું ઉડે, ને વાડળ બની જાય, ને પછી વાદળ રપી િઘેિાથુંી, વીજળી, તથા વીજળીિાથુંી તજે બનીને, હકરણોિા ુંભળી જાય. અને હકરણો દ્વારા સૂયમની
વેદાન ું વચન 10
ભીતરિા ુંપ્રવેશે. (કિમકાુંડિાું સૂયમ લોકને સ્વિમ કહે છે.) ત્યાું સૂયમલોકિાું જઈને, ત્યાનુંી વનસ્પમત બનીને, દેવો કહેવાતાું તલોકનાું રહીશોનો એ આકાર થઈ જાય. અને ત્યાું, એના એ મનયિો અન ાર, દેવ નર-િાદાિા ુંભ્રિણ કરતો, એ પોતે પણ દેવ બની જાય. એવી રીતે, આપણે એવ ું િાની શકીએ કે ધરતીન ું પ્રાણી દેવલોકન ું પ્રાણી થઈ શકે. એટલે કે, િન ઠય પોતે દેવ થઈ શકે. ઈશ્વરીય યોજનાિાું, આિાુંન ું કશ ું અશક્ નથી. હવે પછીનાું કિમકાુંડનાું અધ્યાયો જરર પૂરતા ારવવાિાું આવ્યા છે. બીજો અધ્યાય (૧) વેદો કહે છે કે, પૃથ્વી, સૂયમ, ચદ્રુંિા, ને બધા જ નક્ષત્રો ‘વસ દેવો’ છે. એટલે કે, એિનાિા ું”દેવોની એવી વક્સ્તઓ” છે. કે જેવી પૃથ્વી ઉપર છે. તેથી કિમકાુંડના જાણનારા બ્રાહ્મણો પૃથ્વીને ભૂલોક, સૂયમને સૂરલોક, ન ેચદ્રુંને ોિલોક કહે છે. (૨) ધરતીન ું લોક ધરતીિય એટલે કે િાટીન ું, ને તેથી, અંધકારિય, ચુંદ્રન ું ચાુંદની જેવ ું ચિકત ું, ને સૂયમન ું ઝિિિાટ તેજન ું બનેલ ું હોય છે. ને તેથી એ સ રલોક ને પરલોક, કે દ્ય લોક અથવા સ્વિમ કહે છે. એિ, પૃથ્વીને િધ્યગબિંદ રાખીને એને ફરતા એક-એકથી ચહડયાતા પરલોકો અથવા સ્વિોની શાસ્ત્રોએ કલ્પના કરેલી છે. પૃથ્વીની ઉપર ોિલોક, ને તેની ઉપર સૂરલોક રહેલો છે. (8/76) બીજો અધ્યાય (૧) વેદો કહે છે કે, પૃથ્વી, સૂયમ, ચદ્રુંિા, ને બધા જ નક્ષત્રો ‘વસ દેવો’ છે. એટલે કે, એિનાિાું “દેવોની એવી વક્સ્તઓ” છે. કે જેવી પૃથ્વી ઉપર છે. તેથી કિમકાુંડના જાણનારા બ્રાહ્મણો પૃથ્વીને ભૂલોક, સૂયમને સૂરલોક, ને ચદ્રુંને ોિલોક કહે છે.
વેદાન ું વચન 11
(૨) ધરતીન ું લોક ધરતીિય એટલે કે િાટીન ું, ને તેથી, અંધકારિય, ચુંદ્રન ું ચાુંદની જેવ ું ચિકત ું, ને સૂયમન ું ઝિિિાટ તેજન ું બનેલ ું હોય છે. ને તેથી એ સ રલોક ને પરલોક, કે દ્ય લોક અથવા સ્વિમ કહે છે. એિ, પૃથ્વીને િધ્યગબિંદ રાખીને એને ફરતા એક-એકથી ચહડયાતા પરલોકો અથવા સ્વિોની શાસ્ત્રોએ કલ્પના કરેલી છે. પૃથ્વીની ઉપર ોિલોક, ને તેની ઉપર સૂરલોક રહેલો છે. (8/76) (૩) અહીંની નારીઓના દેહો િાટી જેવા ચિક વિરનાું, ને ચદ્રું ની નારીઓનાું ચાુંદની જેવા ઉજળા કહેવાય છે. ને ત્યાુંના પ રિો િુંધવમ કહેવાય છે. આપણે એને સ્વિમ કહીએ છીએ, તે, આ ોિલોક જ છે. (૪) ત્યાનુંા ખાનપાન પણ ચદ્રું જેવા તજેસ્વી, શીતળ, ને સ્વાદ , ને અહીંના કરતાું ઘણા વધારે સ ખદ હોય છે. તેથી, બ્રાહ્મણો ત્યાુંના વધારે િીિા ભોિ િેળવવા ખાતર વ્રતો, ને તપ કરે છે. (૫) ધરતીના તન તિોિય, તેજ હીન છે, તેથી તેિા ુંઆત્િાના તેજ ખીલતા ુંનથી. ોિલોકનાું દેહો તેજના બનેલા હોવાથી, તેિાું એ વધારે િળે છે. ને તેથી, ત્યાુંનાું પ્રાણીઓને િનિાન્ય ું વધારે િળે છે. તથેી એ અહીંના કરતા ું વધારે ુંતોિી ને સ ખી છે. (૬) સૂયમ બધાું નક્ષત્રો કરતાું વધારે ઝળકે છે. ત્યાુંની સૃ ષ્ઠટનાું શરીરો કેવળ ૌર એટલે કે ુંકલ્પિય, િનોિય હોય છે. ત્યાું અહીંના જેવો, કે ોિ જેવો પણ દેહનો ભાવ નથી. ત્યાુંના સ ખો ખ બ જ પ્રબળ છે. ત્યાું ધાય ું થઈ શકે, તેથી ત્ય કુંલ્પ, ને જોઈત ું િળે, તેથી ત્યકાિ કહેવાય છે. ત્યાનુંા વ નારા, સ રલોક, કે દેવો કહેવાય છે. (૭) વેદવાળાઓ સૂયમને અમૃતનો કૂપ અથવા “ધૂપ” િાને છે, ને દેવોને એન ું અમૃત ખાનારી િધિાખો રપ જાણે છે. ત્યાુંન ું વોપહર સ ખ, પરિેશ્વરના ું
વેદાન ું વચન 12
દશમનનો આનદું છે. ત્યા ુંપ્રજાપમત (અથવા સૃ ષ્ઠટનાું રચનાર ઈશ્વર) ન ું પણ દશમન થાય છે. ।। ૐ ।। ત્રીજો અધ્યાય (૧) કિમકાડુંવાળાઓ, આ લોક, પરલોક વિેરે િળીને િગ્ર મવશ્વને એક િોટી દૈવી અક્ગ્નની ભઠ્ઠી જેવ ું કહે છે. એિાું િોટા પાુંચ હોિના ક ુંડ બળે છે. આ હોિનાું કારખાનાિાું િન ઠય જીવ પોતાનાું રપો બદલતો, કોઈવાર પામથિવ િાટીનાું, કોઈવાર ચદ્રુંનાું, (9/76) ને કોઈવાર સૂયમનાું રપો લે છે. પહેલો હોિક ુંડ સૂયમ, બીજો વાદળ, (િેઘ) ત્રીજો પૃથ્વી, ચોથો નર ને પાચુંિી નારી છે. (૨) (હવે જે વણમન આવે છે. તે છાદુંોગ્ય ઉપનીિદના અધ્યાય ૫ ના ખડું ૩ થી, ૧૦ સ ધીનાું િુંત્રોનો ાર છે. એજ બૃહદારણ્યક ઉપમનિદના ૩-૨િા ુંને શતપથ બ્રાહ્મણ ૧૪-૮-૧૬િાું મવિતે આપેલ ું છે. જીવની િમતનો આરુંભ પરલોકના ુંવા થી થતો કિમશાસ્ત્રો કલ્પે છે. તે મ જબ) પરલોકિા ું(તેને લિતા ું દેહન ું) િરણ થાય, ત્યારે એ જીવને ોર હોિિાું હોિાય છે. ત્યાથુંી એ જીવ િેઘિા ું પડે છે. ને વર ાદ ાથે ધરતીિા ુંધરબાય છે. ધરતીિા ુંઘા પાન થઈને એ, નર અક્ગ્નિા ુંઅન્ન રપે ખવાય છે. ને ત્યાથુંી નારી-ભઠ્ઠીિા ુંહોિાય છે. એિ હદવ્ય સ્વિીય જીવ, િાટીન ું પ તળું, િત્યમ થઈ જાય છે. (૩) પછી અહીં જે િરે છે, તનેે અહીંના અક્ગ્નિા ુંબાળવાથી એ િેઘિાું, ત્યાુંથી સૂયમિાું, ને ત્યાથુંી ૌર નર-િાદા વાટે, ઉપજીને પોતે દેવ બને છે. (૪) જૈવલી નાિે ઓળખાતા પ્રવાહણ રાજાએ આ (પચુંાક્ગ્ન) મવદ્યા ઉદ્દાલક મ મનને શીખવી હતી. આ કોિોની હારિાળા વડે થતા જીવના ફેરફારોને, અિ ે “આધ્યાત્ત્િક ર ાયણ” કહીએ છીએ.
વેદાન ું વચન 13
(૫) પ્રવાહણ કહે છે, આ હોિનો પહેલો અક્ગ્ન દેવલોક છે. એિાું દેવો એટલે કે હદવ્ય પ્રાણશક્તતઓ, શ્રદ્ા હોિે છે. (શ્રદ્ા એટલે યજ્ઞિા ુંિનરપી યજિાન પહેલી આહ મત એ જીવાત્િાના પોતાના િનની ભાવનાની આપે છે. તે એની વા નાની છે. એવી વા ના પૂવમક એ આહ મત એ અક્ગ્નિાું અપાય છે, કે િારી અમ ક વા નાઓ આ યજ્ઞ વડે ફળજો.) િતલબ કે, આશા ઉિિુંભયામ કિકમાડુંી િન ઠય, સ્વિમ િેળવવા યજ્ઞ કરે, ત્યારે એના િનની ક્સ્થમત સ્વિમનાું સ ખોવાળી હોવાથી, એ િનવડે સ્વિમિાું જ યજ્ઞ કરતો હોય એવો બની જાય છે) ત્યારે િયામ પછી એ જીવ ોિરાજ ( ોિલોકનો વા ી) થાય છે. (10/76) (૬) બીજો અક્ગ્ન િેઘ છે. (જ્યારે િન ઠયિાું રહેતી ઈંહદ્રયોની હદવ્ય શક્તતઓ ોિરાજથી પણ વધારે ચહડયાતા થવા િાટે) એ ોિરાજને િેઘિા ુંહોિ ે છે. ત્યારે એ વર ાદ થઈને વર ે છે. (૭) ત્રીજો અક્ગ્ન ભૂલોક-પૃથ્વી છે. (િનરપી) દેવો વિામને એ ભૂતળિાું હોિે છે. (એટલે કે વર ાદ પડે છે.) ત્યારે એ જીવ અનાજ બની જાય છે. (૮) પછી એ પ્રાણ શક્તતિય ભાવનાું-દેવો અન્નને નર-અક્ગ્નિા ુંહોિે છે. (િન ઠય એને ખાય છે.) ત્યારે એ જીવ વીયમ બને છે. (૯) પછી દેવો ને પાુંચિા અક્ગ્નરપ નારીિાું હોિે છે. (દેવો એટલે પ્રાણ થવા ઈંહદ્રયો.) ત્યાું એ િન ઠય રપ ધરે છે. (૧૦) ુંાર ચક્રિાું, પૃથ્વી, ચદ્રું, સૂયમ વિેરે બધાું જ, જીવની ફારીિા ું મવશ્રાિ સ્થાનો અથામત પડાવો છે. પૃથ્વીિાું જીવ િન ઠય થતાું પહેલાું, પ્રથિ વનસ્પમત, પછી રતત, પછી વીયમ, પછી (િભમિાું) લોચો, પછી પરપોટો, પછી જન્િવા તૈયાર મશશ થાય છે. ને એવી રીતે, જીવની એ િજલ પૂરી થાય છે. પ્રત્યેક પડાવે છે, એ એવા ક્રિ વડે જ દેહો રપો બદલાતો ચાલે છે. વેદવાળા બ્રાહ્મણો, એ પડાવોના િાિોને પથ અથવા ડકો કહે છે.
વેદાન ું વચન 14
(૧૧) જીવની ચહડયાતી તેિજ અધોિમતઓના પ્રકાર અ ખ્ુંય હોવાથી, એ ડકો પણ અનેક, ને ઘણી કિણ હોય છે. કિમકાડું, સૂયમને (મવશ્વન ું િધ્યગબિંદ અથવા મવશ્વની રાજધાની કહે છે. ને પ્રાણરપી સૂયમની જીવની િમતનો આરુંભ થતો િાને છે.) ને ત્યાુંથી ચારે તરફ ડકો પડે છે. વળી, પ્રત્યેક પડાવોથી પણ અનકે ડકો ફુંટાય છે. વિેરે, પણ એ બધા ઉપર રાજ્ય સૂયમ (દેવકોન ું) ચાલે છે. (11/76) (૧૨) એક ડક પૃથ્વીથી નીકળીને ીધી (પ્રાણદેવોની) રાજધાની સૂયમિાું પડે છે. બીજી ચદ્રું તરફ જાય છે. ને ત્યાુંથી રસ્તા જ દા જ દા નક્ષત્રો તરફ જાય છે. ત્રીજી ડક પૃથ્વી તરફ આવે છે. (૧૩) જે ડક પ્રજાપમતના પાટનિર સૂયમિાું જાય છે. તે પ્રકાશરપ તેજસ્વી છે. ત્યાું બ્રહ્મલોકનાું રહેવાશી દેવો વ ે છે. તેથી એ દેવયાન કહેવાય છે. પણ ત્યાુંથી પૃથ્વી તરફ જતો પુંથ અંધારીયો હોવાથી, તિોિય છે. ને ચદ્રું તરફ લઈ જતી ડક મપતૃયાન િાિમ કહેવાય છે. ને ત્યા ુંજનારા, વચિાું મપતૃલોકિાું વા ો કરે છે. એ મ કાિ ોિલોકની પા ે છે. (ને એજ યિલોક છે.) (૧૪) ધરતીથી દેવયાન ડાબે (ઉિર). ને મપતૃયાન જિણે દગક્ષણ જાય છે. દૈવયાનનો આરુંભ (ગચતાના) અક્ગ્નની જ્વાળા દ્વારા, ને મપતૃયાનનો આરુંભ એના ધ િાડા ાથે છે. તેથી પહેલો ઉિરાયન ને બીજો દગક્ષણાયન પુંથ કહેવાય છે. (૧૫) આ બન્ને પથુંો, ઉપરના લોકના છે. ન ેજે ડક (બનુંે સ્થળેથી) પૃથ્વી ઉપર પાછા લઈ જાય છે. તે એકજ અધોિાિમ છે: એ િાિમનો ક્રિ પાછળ કહેવાયો છે. (પહેલાું ધરતી પછી વનસ્પમત વિેરે). (૧૬) એ ડક ાવ અંધારી છે. એિા ુંજીવાત્િા િાઢી મનદ્રાિા ુંઅચેત જેવો ચાલે છે. પણ, જ્યારે એ િભમિાું જન્િવાની તૈયારીિા ુંઆવે, ત્યારે સ્વપ્નની જેિ એના જન્િજન્િાતુંરની બધી ઘટનાઓ (ગચત્રપટની જેિ) એ પ્રત્યક્ષ દેખે છે. પછી
વેદાન ું વચન 15
જન્િતા ું ાથે, એ જાગૃત જેવો થઈ જાય છે. ને તે ાથે, એની સ્મૃ મત પણ જતી રહે છે. (તેથી િન ઠયને પૂવમભવોની યાદન ું ભાન રહેત ું નથી). (૧૭) આ ત્રણયે ડકો પ્રાણરપી અક્ગ્ન વડે ફુંટાય છે. ત્યારે, એ દેહનો ારભાિ બળીને જ્વાળા કે ધ િાડો, કે ભસ્િ થઈ જાય છે. (12/76) (૧૮) કિો તથા વા ના અન ાર એ જીવ ગચતાના આિની જ્વાળા ાથે જોડાતાું, દેવલોકને પુંથે પડે છે. એ કિામન ાર ધ િાડારપ થાય, ત્યારે ચુંદ્રલોકને િાિે ચઢે છે. ને મપતૃલોકિા ુંપહોંચે છે. પણ એ જીવ રાખોડીિાું જ ભરાઈ રહે, (એટલે કે એની વા નાઓ ાવ અધિ ું ારી હોય) તો એ અધોિાિમને રસ્ત ે ચાલે છે. કીડા, ફુંદા, પતુંિીયા વિેરેના ભવ પાિે છે. (૧૯) જ્વાળાને િાિે જતાું, એ જ્વાળાદ્વારા હદનનો, હદનિાથુંી અજવાગળયાનુંો, ને અજવાગળયાિાથું ી ડાબી તરફ જતા ું છ િા ી ઉિરાયણ કહેવાતા સૂયમના પુંથોનો ઉજળો ભાવ ધારણ કરે છે. એ છ િા ીિાથુંી એને ભાવ વુંત્ રનો થતાું, એ સૂયમલોક, કે જે ુંપૂણમ વખમરપ છે, ત્યા ુંપહોંચ્યો જાણવો. એ સ્વિમન ું દ્વાર છે. (૨૦) ધ િાડારપ થતાું, એ ધૂુંધળો (અમવદ્યાિય) જીવ અંધારી રાત, અંધાહરય ું પખવાહડય ું, પછી જિણી (દગક્ષણ) ની ડકે ફુંિાઈને છિા ી દગક્ષણાયનનો ધ ુંધળો ભાવ કરતો, “મપતૃલોક” કહેવાતા યિલોકિાું પહોંચે છે. ત્યાથુંી એ (જો અમ ક જાતનાું પ ણ્યકિોવાળો હોય તો, જરર મ જબ નરક ભોિવીને પછી, એ પ ણ્યોનાું ફળ ભોિવી લેવા િાટે) ોિલોકનો ભાવ પાિે છે. ને એ “સ્વિમવા ી” કહેવાય છે. (૨૧) આ ઉધ્વમ કહેવાતો લોક પણ, છે તો (સ્વરપના જ્ઞાન વિરનો, વા નાઓથી ખદબદતો) અંધાહરયો જ. એ તરફ જીવ, મનદ્રાધીન અચેત જેવો ચાલ્યો જાય છે. એ ટાિલોક (મપતૃલોક) પહોંચે, ત્યારે, સ્વપ્ન જેવી એની અવસ્થા
વેદાન ું વચન 16 થાય છે. ત્યાું એ સ્વપ્ન િાન એક દ મનયા દેખે છે. ને ત્યા ુંજીવોના ન્યાય થાય છે. ત્યાુંના જજ ાહેબ યિરાજ કહેવાય છે. (એ ધિરમાજ પણ છે, કેિકે એ ધિમ – અધિમનો ઈન્ ાફ કરે છે.) (૨૨) અહીં જીવની પ ણ્યપાપની ગચત્રગ પ્તે રાખેલી, ખાતાવહી તપા ાય છે. પ્રત્યેક જીવ િાટે ત્યાું નરકની ઈિારત પણ તૈયાર રહે છે. (13/76) (તેથી આપણા મૂઢ, અજ્ઞાની, જડ લોકો િૈયત પછી િરડપ રાણનાું ગબહાિણાું નરકનાું વણમનો વચુંાવે, ને જીવને એની થનાર બૂરી દશાનો ભાવ, ન હોય, ત્યાથુંી ઉપજાવે છે?) ત્યાું પાપોની યાતના પૂરી કરીને, જીવ ચદ્રુંલોકરપી સ્વિમિા ુંજાય છે. જે જીવ ાવ મનઠપાપ હોય, તે યિલોકના ુંનરકિા ુંન રોકાતાું, ીધો સ્વિે જાય છે. (૨૩) દેવયાનનો પ્રવા ી, સ્વપ્ન જેવી (કલ્પનાિય) અવસ્થાિાું, એક રાજક િાર પોતાની છડી- વારી ાથે પોતાના ામ્રાજ્યિા ુંમવહરતો હોય તવેી અદાથી, એ પથુંે ચાલી નીકળે છે. િાિમિા ુંસ્થળે-સ્થળે જાતજાતના દેવિણ, એના સ્વાિત કરે છે. (૨૪) એ િાિે કિનમી વહી, કે દ ુઃખની પુંચાત નથી. અક્ગ્નદેવ એનો ભોમિયો થાય છે. (જ્ઞાનના તેજસ્વી િાિે જનારને વળી પ ણ્ય પાપ કેવાું, ને દ ુઃખભાવ કેવો ?) એ સૂયમલોકિાું પહોંચીને, મપતા પ્રજાપમત-ઈશ્વરને િળે છે. (૨૫) ત્યાું, િાત્ર હદવ્ય સ ખ – કુંલ્પરપ શરીર છે, છતાું, ક્ાુંયે દેવોની પદવીઓિાું ફરે છે. – અહીંના જ જેવા, જેવા કે રાજા અને પ્રજા વચ્ચે હોય છે તેવા, કેટલાક રાજા તથા દરબારીએ વચ્ચેનાું હોય તેવા, ને કેટલાક અંિ તથા અંિી (દેહ અને તેનાું અંિો) વચ્ચેના ુંહોય તેવા, પરુંત , અહીં ઊંચાિા ુંઊંચી પદવી, ઈશ્વર ાથએેકરપ થવાની છે. (એ તો, જેવી જે જીવની ભાવના, તથા જેવો એનો કુંલ્પ ?)
વેદાન ું વચન 17
(૨૬) એિાુંથી પહેલી (પ્રજાની) પદવી, (વૈશ્ણવોની) ાલોક્ મ ક્તત, બીજી ાિીપ્ય મ ક્તત, ત્રીજી આય જ્ય, ને ચોથી ારપ્ય મ ક્તતની કક્ષા છે. (૨૭) એ છેલ્લી કક્ષાિાું એ સૂયમનાું સ્વિમિાું ન રહેતાું, ચુંદ્રલોકિાું મ ધારે છે. ત્યાથુંી િેઘ, િેઘિાુંથી મવદ્ય ત, ને તેિા ું વાર થઈને બ્રહ્મલોક ( ાતિા ુંસ્વિમ) િા ું પહોંચે છે. ત્યાું એક દેવદૂત આવીને તેને અંદર લઈ જાય છે. ત્યા ુંએ પ્રજાપમત (ઈશ્વર) ાથે એનો આત્ત્િક (િનોિય) િળેાપ ભાવ થાય છે. (૨૮) પુંચાક્ગ્ન મવદ્યાના રહસ્યને જાણતા જીવને પાછું અહીં નથી આવવ ું પડત ું. (કેિકે એ શાનને િાિમ ચડેલો, ું ારી વા નાથી મ તત છે.) (14/76) પણ જે િાત્ર પ ણ્ય કિો, ને યશ, ને તપ, ને દાન જ જેિણે કરેલાું છે. ને આ પ્રવા ના ું રહસ્યને જે નથી જાણતા (એટલે કે બધ ું િાત્ર કલ્પના તથા મિથ્યા હોઈને, એક િાત્ર આત્િા જ ત્ય છે જેન ું વણમન િીતાના અ. ૧૫ િા ુંછે.) અને જેઓ એટલ ુંયે ન કરતા ું ત્ય, ત્કિમ, દાન ઈ,(ઈતર-વિેરે) પણ ન કરે. (સ્વાથી થઈને પેટભરા ખટપટી ું ારના કીડા જ રહે.) તે, કીડા-ફુંદા જેવા ઉપરાછાપરી જન્િે િરે છે. એને શ્ર મત “જન્િ ન ેિર, િર ને જન્િ,” એવી િમત કહે છે. એવ ું પ્રવાહણે ઉદ્દાલકને કહ્ ું. ।। ૐ ।। ચોથો અધ્યાય (૧ થી ૫). આ બધી “િમતઓ” િાણ નાું, કિોને લાિીને થાય છે. ન ે પરલોકની િમતન ું મ ખ્ય ાધન કિમ જ છે. (પણ િોક્ષન ું નહહ.) (૬) એ કિમ દ્વારા થતી જીવની િમત, એક ઈશ્વરીય ર ાયન (Heavenly Chemistry) છે. એને શાસ્ત્રોિાું હોિ કહે છે. હોિ, અક્ગ્નદ્વારા થાય છે. તેથી, હોિ હવન કરવા, એ ઈશ્વરીય ર ાયન (કિમની િમત) ન ું જ અન ઠિાન છે. કિમની જ
વેદાન ું વચન 18
િમતિાું રચ્યાપચ્યા રહેનાર િોહિય પરલોક ઈચ્છનારાઓને િન, એવા હોિહવનો, અને તેવા કિો કરાવનારા જ પોતાન ું વમ કાુંઈ છે. (૭) પરલોક િાટે કિોનો પાર નથી. એિાું બે મ ખ્ય છે. એક દેવકિમ, જેિા ું અક્ગ્ન મ ખ્ય છે (યજ્ઞયાિાહદ) ને મપતૃકિમિાું, િોર બ્રાહ્મણ મ ખ્ય છે. પહેલાિાું અક્ગ્નને જિાડાય છે, ને બીજાિા ુંબ્રાહ્મણ (િોર – િોરાણી વિેરે) ને એ ભોજનો “આહ મતઓ” છે. (૮) “જ્ઞાનપ્ર ાદ” ની વૃ મિ ન જાિે, (િીતાિા ુંઆ જ્ઞાન પ્ર ાદનો વૈભવ વણમવાયો છે.) તો છેક શરીર પડતાું સ ધી િાણ ો ત્કિો કયામ કરવાું જ િીક છે. કે છેવટે ોિલોક તો િળે ને કીડા પતુંિીયાની દશાથી તો બચાય ? (ઈશાવાસ્ય ઉપમનિદના િત્રુંનો ભાવ આ છે.) (15/76) (૯) પણ જ્યાું જીવાત્િાની વૃ મિ આત્િજ્ઞાન તરફ વધી, ત્યા ુંકિકમાડુંની િમત િાપ્ત થઈ જાય છે. િન ઠય આઝાદ થાય છે. ને પરલોક વાળી સ્વિમની ઉન્નમત તો, એને રસ્તે ચાલતાું કોઈનીયે િરજ કે પળસ્ત વિર જ િળી જાય છે. (એ વાત આપણે આિળ કરીશ ું.) (૧૦) હવે કેટલાક શબ્દોના અથો જોઈએ. મપતૃ એટલે િાતા મપતા તથા બીજા પૂવમજો. દેવો એટલે જાણવા તથા હક્રયાઓ કરવાની ઈષ્ન્દ્રયોરપી અ લ શક્તતઓ જેનાું દ્વારા જન્િ પાિવાન ું થાય છે. ને જેિના વડે તત્વમવવેક તેિજ કતમવ્યશીલતા પણ િળે છે. એજ મપતૃ, ને એજ દેવો છે. (૧૧) જન્િવાિા ુંકારણ િાત્ર િાબાપના શરીરો જ નહહ, પણ ખરેખરા તો, એ મપતૃ-દેવો જ છે. એિની પરુંપરાિા ુંિાણ જન્િે, ને િયામ પછી પાછા એિન ે જ પાિે, એ કિકમાડુંનો ન્યાય છે. તેથી િરનાર પાછળ શ્રાદ્ વિેરે મપતૃકિમ કરાય છે. બધા મપતૃઓ ય િલ સ્વરપ છે. કેિકે જન્િ પરુંપરા નર-નારીના ું(એટલે કે પ્રાણ અને દ્રવ્ય, Energy and Matter રપી) ય િ વડે જ થાય છે.
વેદાન ું વચન 19
(૧૨) પ્રથિ મપતૃય િલ સૂયમ-ચદ્રું છે. એિા ુંઉઠણતા અને ચચુંળતા ભેિા ુંછે.
બીજ ું જોડ ું દગક્ષણાયન-ઉિરાયન િળીને વું ત્ ર (વિમ) રપ છે. ત્રીજ ું અજવાગળયાું-અંધાહરયાું, પખવાહડયા ુંિળીન ેિા રપ છે. પાુંચિો મપતૃ અન્ન છે. જેનાિા ુંવીયમને રજનો િેળ છે. (૧૩) (એ બધાું પૂણ્ય-પાપ, સ ખ-દ ુઃખ વિેરે દ્વુંદ્વોના રપકો જ છે.) એિાું પ્રકાશિય, તે મપતા, ને અંધકારિય, તે ું ારિાું ખેંચનાર િાતા, એવી કલ્પના છે. (૧૪) જે મપતાઓની શ્રેણી છે, એ બધા પ્રાણ, અથામત્ પ્રજાપમતના આધ્યાત્ત્િક તનાવો છે. ને િાતા-શ્રેણી રયી. અથામત્ પ્રજાપમતના શાહરરીક સ્થૂળ તત્વો છે. (જે કિમફળ કહેવાય છે.) (એ સ્થૂળ તત્વો) કિમફળ અન ાર, પાછળ કહેલી િમતઓ રીતે, બદલાયા કરે છે. (Energy) પ્રાણશક્તત વમ ુંજોિોિાું એની એ રહે છે. (16/76) ને જેનાિાું એનો ુંચાર થાય છે. એ (Matter) દ્રવ્યોના પ્રકાર અનેક હોય છે. બદલાયા કરે છે. (૧૫) (કિમકાુંડની ભાવના, અહીં કે સ્વિમિાું પણ) જન્િ િરણની હોવાથી િયામ પછી જીવ, એક આવા બીજા મપતૃય િલને પાિે, એ બધાું જ િહાપ્રાણ પ્રજાપમતના પ ત્રો, પ્રજા ઉપજાવનારા જ છે. (૨૫) (17/76) (18/76)
વેદાન ું વચન 20

Advertisements