અનુક્રમણિકા

અનુક્રમણિકા

બે બોલ
અધ્યાય પહેલો  : પ્રાસ્તાવિક આખ્યાયિકા – અર્જુનનો  વિષાદ—————– ૧ –  ૯
૧. मध्ये महाभारतम्    ૧
૨. અર્જુનની ભૂમિકાનો સંબંધ    ૩
૩. ગીતાનું પ્રયોજન : સ્વધર્મવિરોધી મોહનો નિરાસ    ૬
૪. ઋજુ બુદ્ધિવાળો અધિકારી    ૯
અધ્યાય બીજો :  બધો ઉપદેશ ટૂંકમાં :  આત્મજ્ઞાન અને સમત્વ – બુદ્ધિ ——-૧૦ – ૨૬
૫. ગીતાની પરિભાષા    ૧૦
૬. જીવનસિદ્ધાંત – ૧. દેહ વડે સ્વધર્માચરણ    ૧૧
૭. જીવનસિદ્ધાંત – ૨. દેહાતીત આત્માનું ભાન    ૧૩
૮. બંનેનો મેળ સાધવાની યુક્તિ : ફળત્યાગ    ૧૮
૯. ફળત્યાગનાં બે ઉદાહરણ    ૨૧
૧૦. આદર્શ  ગુરૂમૂર્તિ    ૨૪
અધ્યાય ત્રીજો :કર્મયોગ    –૨૬ – ૩૫
૧૧. ફળત્યાગી અનંત ફળ મેળવે છે    ૨૬
૧૨. કર્મયોગનાં વિવિધ પ્રયોજનો    ૩૧
૧૩. કર્મયોગ-વ્રતમાં અંતરાય    ૩૪
અધ્યાય ચોથો :કર્મયોગ – સહકારી સાધના : વિકર્મ    —3૬ – ૪૩
૧૪. કર્મને વિકર્મનો સાથ હોવો જોઈએ    ૩૬
૧૫. બંનેના સંયોગથી અકર્મરૂપી સ્ફોટ    ૩૮
૧૬. અકર્મની કળા સમજવાને સંતો પાસે જાઓ    ૪૨
અધ્યાય પાંચમો : બેવડી અકર્મ અવસ્થા : યોગ અને સંન્યાસ    —૪૩ – ૬૨
૧૭. મનની આરસી – બાહ્ય કર્મ    ૪૩
૧૮. અકર્મદશાનું સ્વરૂપ    ૪૬
૧૯. અકર્મની એક બાજુ : સંન્યાસ    ૫૦
૨૦. અકર્મની બીજી બાજુ : યોગ    ૫૧
૨૧. બંનેની સરખામણી, શબ્દોની પેલે પાર    ૫૩
૨૨. ભૂમિતિનું અને મીમાસકોનું દ્રષ્ટાંત    ૫૫
૨૩. સંન્યાસી અને યોગી બંને એક જ છે : શુક-જનકની જેમ    ૫૭
૨૪. બેમાંહી કર્મનો યોગ, કર્મ-સંન્યાસથી ચડે    ૫૯
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ    —૬૨ – ૭૮
૨૫. આત્મોદ્ધારની આકાંક્ષા    ૬૨
૨૬. ચિત્તની એકાગ્રતા    ૬૫
૨૭. એકાગ્રતા કેમ સાધવી    ૬૭
૨૮. જીવનની પરિમિતતા    ૭૧
૨૯. મંગળ દ્રષ્ટિ    ૭૨
૩૦. બાળક ગુરૂ    ૭૫
૩૧. અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા    ૭૬
અધ્યાય સાતમો : પ્રપત્તિ અથવા ઈશ્વરશરણતા    —૭૮ – ૯૧
૩૨. ભક્તિનું ભવ્ય દર્શન    ૭૮
૩૩. ભક્તિ વડે થતો વિશુદ્ધ આનંદનો લાભ    ૮૧
૩૪. સકામ-ભક્તિ પણ કીમતી છે    ૮૫
૩૫. નિષ્કામ-ભક્તિના પ્રકાર અને પૂર્ણતા    ૮૯
અધ્યાય આઠમો : પ્રયાણસાધના : સાતત્યયોગ    -૯૧ – ૧૦૩
૩૬. શુભ સંસ્કારોનો સંચય    ૯૧
૩૭. મરણનું સ્મરણ રહેવું જોઈએ    ૯૩
૩૮. સદા તે ભાવથી ભર્યો    ૯૮
૩૯. રાત ને દિવસ યુદ્ધનો પ્રસંગ    –૧૦૦
૪૦. શુક્લ-કૃષ્ણ ગતિ    –૧૦૧
અધ્યાય નવમો : માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ    -૧૦૩ – ૧૨૨
૪૧. પ્રત્યક્ષ અનુભવની વિદ્યા    ૧૦૩
૪૨. સહેલો રસ્તો    ૧૦૫
૪૩. અધિકારભેદની ભાંજગડ નથી    ૧૦૭
૪૪. કર્મફળ ઈશ્વરને અર્પણ    ૧૦૯
૪૫. ખાસ ક્રિયાનો આગ્રહ નથી    ૧૧૧
૪૬. આખું જીવન હરિમય થઈ શકે    ૧૧૩
૪૭. પાપનો ડર નથી    ૧૧૯
૪૮. થોડું પણ મીઠાશભર્યું    ૧૨૦
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન    -૧૨૨ – ૧૪૦
૪૯. ગીતાના પૂર્વાર્ધનું સિંહાવલોકન    ૧૨૨
૫૦. પરમેશ્વરદર્શનની બાળબોધ રીત    ૧૨૫
૫૧. મામસમાં રહેલો પરમેશ્વર    ૧૨૭
૫૨. સૃષ્ટિમાં રહેલો પરમેશ્વર    ૧૨૯
૫૩. પ્રાણીઓમાં રહેલો પરમેશ્વર    ૧૩૨
૫૪. દુર્જનમાં પણ પરમેશ્વરનું દર્શન    ૧૩૯
અધ્યાય અગિયારમો : વિશ્વરૂપ-દર્શન    -૧૪૦ – ૧૫૧
૫૫. વિશ્વરૂપ-દર્શનની અર્જુનને થયેલી હોંસ    ૧૪૦
૫૬. નાની મૂર્તિમાં પણ પૂરેપૂરૂં દર્શન થઈ શકે    ૧૪૩
૫૭. વિરાટ વિશ્વરૂપ પચશે પણ નહીં    ૧૪૭
૫૮. સર્વાર્થસાર    ૧૪૯
અધ્યાય બારમો : સગુણ-નિર્ગુણ ભક્તિ    -૧૫૧ – ૧૬૯
૫૯. અધ્યાય છથી અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા    ૧૫૧
૬૦. સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક : માના બે દીકરા    ૧૫૩
૬૧. સગુણ સહેલું ને સલામત    ૧૫૬
૬૨. નિર્ગુણ વગર સગુણ પણ ખામીભરેલું    ૧૫૯
૬૩. બંને એકબીજાનાં પૂરક : રામચરિત્રમાંથી દાખલો    ૧૬૧
૬૪.  બંને એકબીજાનાં પૂરક : કૃષ્ણચરિત્રમાંથી દાખલો    ૧૬૫
૬૫. સગુણ-નિર્ગુણ એકરૂપ : સ્વાનુભવકથન    ૧૬૭
૬૬. સગુણ-નિર્ગુણ કેવળ દ્રષ્ટિભેદ, માટે ભક્ત-લક્ષણો પચાવવાં    ૧૬૮
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક    -૧૭૦ – ૧૯૦
૬૭. કર્મયોગને ઉપકારક દેહાત્મપૃથક્કરણ    ૧૭૦
૬૮. સુધારણાનો મૂળ આધાર    ૧૭૨
૬૯. દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે    ૧૭૬
૭૦. तत्त्वमसि    ૧૭૯
૭૧. જુલમી લોકોની સત્તા જતી રહી    ૧૮૦
૭૨. પરમાત્મશક્તિ પર ભરોસો    ૧૮૨
૭૩. પરમાત્મશક્તિનો ઉત્તરોત્તર અનુભવ    ૧૮૩
૭૪. નમ્રતા, નિર્દંભપણું વગેરે પાયાની જ્ઞાન-સાધના    ૧૮૮
અધ્યાય ચૌદમો : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર    -૧૯૦ – ૨૦૯
૭૫. પ્રકૃતિની ચિકિત્સા    ૧૯૦
૭૬. તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ    ૧૯૨
૭૭. તમોગુણના બીજા ઈલાજ    ૧૯૫
૭૮. રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા    ૧૯૭
૭૯. સ્વધર્મ  કેવી રીતે નક્કી કરવો    ૨૦૧
૮૦. સત્તવગુણ અને તેનો ઈલાજ    ૨૦૪
૮૧. છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય    ૨૦૮
અધ્યાય પંદરમો : પૂર્ણયોગ—સર્વત્ર પુરૂષોત્તમ-દર્શન    -૨૦૯ – ૨૨૫
૮૨. પ્રયત્નોથી ભક્તિ જુદી નથી    ૨૦૯
૮૩. ભક્તિથી પ્રયત્ન સુતરો થાય છે    ૨૧૨
૮૪. સેવાની ત્રિપુટી : સેવ્ય, સેવક, સેવાનાં સાધન    ૨૧૪
૮૫. અહંશૂન્ય સેવા તે જ ભક્તિ    ૨૧૯
૮૬. જ્ઞાનલક્ષણ : હું પુરૂષ, તે પુરૂષ, આ પણ પુરૂષ    ૨૨૦
૮૭. સર્વ વેદનો સાર મારા જ હાથમાં છે    ૨૨૪
અધ્યાય સોળમો : પરિશિષ્ટ ૧ — દૈવી અને આસુરી વૃત્તિઓનો ઝઘડો    -૨૨૫ – ૨૪૦
૮૮. પુરૂષોત્તમયોગની પૂર્વપ્રભા : દૈવી સંપત્તિ    ૨૨૫
૮૯. અહિંસાની અને હિંસાની સેના    ૨૨૭
૯૦. અહિંસાના વિકાસના ચાર તબક્કા    ૨૩૦
૯૧. અહિંસાનો એક મહાન પ્રયોગ : માંસાહારપરિત્યાગ    ૨૩૪
૯૨. આસુરી સંપત્તિની ત્રેવડી મહત્વાકાંક્ષા : સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ    ૨૩૬
૯૩. કામ-ક્રોધ-લોભ, મુક્તિનો શાસ્ત્રીય સંયમમાર્ગ    ૨૩૮
અધ્યાય સત્તરમો : પરિશિષ્ટ ૨ — સાધકનો કાર્યક્રમ    -૨૪૧ – ૨૫૯
૯૪. સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે    ૨૪૧
૯૫. તે સારૂ ત્રિવિધ ક્રિયાયોગ    ૨૪૩
૯૬. સાધનાનું સાત્ત્વિકીકરણ    ૨૪૬
૯૭. આહારશુદ્ધિ    ૨૪૮
૯૮. અવિરોધી જીવનની ગીતાની યોજના    ૨૫૧
૯૯. સમર્પણનો મંત્ર    ૨૫૫
૧૦૦. પાપાપહારી હરિનામ    ૨૫૮
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ    -૨૫૯ – ૨૭૬
૧૦૧. અર્જુનનો છેવટનો સવાલ    ૨૫૯
૧૦૨. ફળત્યાગ, સાર્વભૌમ કસોટી    ૨૬૧
૧૦૩. ક્રિયામાંથી છૂટવાની સાચી રીત    ૨૬૩
૧૦૪. સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ    ૨૬૭
૧૦૫. ફળત્યાગનો એકંદર ફલિતાર્થ    ૨૬૯
૧૦૬. સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ    ૨૭૧
૧૦૭. સુદ્ધ પુરૂષની ત્રેવડી ભૂમિકા    ૨૭૨
૧૦૮. तुही……तुही……तुही    ૨૭૬
साम्यसूत्र- वृत्ति————————————————–२७७-२८८

                     

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s